આકાશગંગા, સૂર્ય, ચંદ્ર, તારા ।
સંધ્યા, ઇષા કોઈ ના નથી ।।
કોની ભૂમિ, કોની નદી, કોની સાગરધારા ।
ભેદ કેવલ શબ્દ, અમારા ને તમારા ।।
એજ હાસ્ય એજ રુદન આશા એ નિરાશા ।
એજ માનવ ઊર્મિ પણ ભિન્ન ભાષા ।।
મેઘ ધનુ અંદર ના હોય કધી જંગો ।
સુંદરતા કાજ બન્યા વિવિધ રંગો ।।
- કવિ અજ્ઞાત
Thursday, 15 July 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment